બે સગીર બહેનો પર દુષ્કર્મ: જંગલમાં છુપાયેલા નરાધમોને પોલીસે કોમ્બિંગ ઓપરેશન કરી દબોચ્યા
પ્રેમજાળમાં ફસાવી અત્યાચાર ગુજાર્યો અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી; PI ગોહિલની ટીમનું સફળ ઓપરેશન ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં બે સગીર કૌટુંબિક બહેનો પર દુષ્કર્મ આચરવાની શરમજનક ઘટના સામે આવી છે. પીડિતાની માતાની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી એક પુખ્ત વયના શખ્સ અને એક સગીરને ઝડપી પાડ્યા છે. […]
