પીએસઆઈ સોનારાની ત્રણ વર્ષ કેદની સજા યથાવત્ રાખતી સુપ્રીમ કોર્ટ…

જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ત્યારે ફરિયાદીને ઢોર માર મારી, માથે ટકો કરી જાહેરમાં સરઘસ કાઢી કાળું મોઢું કરવાના કેસમાં સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનો હુકમ… જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ભેંસાણ પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં ઢોર માર મારી, ફરિયાદીના મોટાભાઇના હાથે ફરિયાદીના માથે ટકો કરાવી ગામમાં સરઘસ કાઢી, મોંઢુ કાળુ કરવાના પોલીસ એટ્રોસીટીના […]