મુન્દ્રા અને દ્વારકા બાદ હવે મોરબીમાંથી પકડાયો ડ્રગ્સનો કરોડો રૂપિયાનો જથ્થો

ATS અને SOGનું સફળ ઓપરેશન, મોરબીમાં કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે 2 શખ્સોની અટકાયત… ગુજરાતમાં ડ્રગ્સ પર પોલીસની વધુ એક સ્ટ્રાઈક, મોરબીના ઝીંઝુડામાં 120 કિલો હેરોઈન ઝડપાયું… ગુજરાત એ દેશભરમાં ડ્રગ્સ ઘૂસાડવાનું સેફ પેસેજ બની રહ્યું છે તેના પુરાવા સતત સામે આવી રહ્યાં છે. મુન્દ્રા, દ્વારકા બાદ હવે મોરબીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબીના ઝીંઝુડા […]