મોરબી એસઓજી અને હળવદના પીઆઈની બદલી
મોરબી : રાજ્યના 6 પીઆઈની બદલીના ઓર્ડર થયા છે. જેમાં મોરબી એસઓજી અને હળવદના પીઆઈનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીનગરના એક પીઆઈને મોરબી મુકવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આજે રાજ્યના 6 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એસ.એન. સાટીની જામનગર જ્યારે હળવદમાં ફરજ બજાવતા […]
