વાંકાનેરના રાતીદેવડી ગામે ગાંજો વાવનાર વૃદ્ધ ખેડૂતની ધરપકડ, 11 કિલો ગાંજો જપ્ત
અર્ધા સુકાયેલ ગાંજાના 190 છોડ સહિતનો 1.16 લાખનો મુદામાલ કબ્જે કરાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હોવાનું અને તૈયાર ગાંજો વેચાણ કરવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે મોરબી એસઓજી ટીમે દરોડો પાડતા ખેતરમાં વાવેલ ગાંજાના અર્ધ સુકાયેલ 190 છોડવા સહિત 11 કિલોગ્રામથી વધુ ગાંજો મળી આવતા પોલીસે વૃદ્ધ ખેડૂતની […]
