વાંકાનેરનું ગૌરવ: એસ.એમ.પી.હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ 3000 મીટર અને 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.
વાંકાનેર: 3000 મીટર અને 400 મીટર દોડમાં એસ.એમ.પી.હાઈસ્કૂલના 2 વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવીને વાંકાનેર નું ગૌરવ વધાર્યું છે.
Read more