મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈને જાહેરમાં પૂછ્યું મોહનભાઈ કેમ નીચે બેઠા છે ?

રાજકોટ લોકસભા બેઠકના પુર્વ સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી આજની જાહેર સભામાં ડાયસ ઉપર બેસવાના બદલે પ્રેક્ષકગણમાં આગલી હરોળમાં બેઠા

Read more