ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષા અંડર 14 કુસ્તી ટુર્નામેન્ટમાં મોરબી વિજેતા.: વાંકાનેરના જયએ મેળવ્યો સિલ્વર મેડલ.

પાટણ ખાતે 5 મે થી 7 મે 2025, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલ મહાકુંભ 3.O અંતર્ગત રાજ્યકક્ષા એ અંડર 14 ભાઈઓ અને બહેનો એ કુસ્તી સ્પર્ધા રમતમાં ભાગ લીધો હતો. જેમાં માતુ શ્રી સી. કે. શાહ પ્રાથમિક વિદ્યાલય વાંકાનેરના ખેલાડી સોલંકી જય એ 44KG વેટ કેટેગરીમાં રાજ્યકક્ષાએ […]

વાંકાનેર BAOUનું ગૌરવ: ખોરજીયા ખુશ્બુએ ગોલ્ડ મેડલ તથા શેરસીયા મોઇનાબાનું અને બાદી ગુલપ્સાએ સિલ્વર મેડલ મેળવ્યો.

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મેહતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.અભ્યાસ કેન્દ્ર કોડ 1446 કાર્યરત છે.જેમાં સ્નાતક કક્ષા માં બી.એ. વિવિધ વિષયોમાં તથા બી.કોમ અને અનુ સ્નાતક કક્ષા માં M.A.in gujarati, english ,hindi ,અને sociology માં તથા એમ.કોમ તથા ડિપ્લોમાં ઇન કોસ્ટ એકાઉન્ટિંગ અને ccc baou સર્ટિફિકેટ કોર્સ માં […]

સિંધાવદર: એસએમપી હાઇસ્કુલની બહેનોએ હેન્ડબોલ રમતમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ મેળવ્યો…

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ 3.0 માં મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલની જુનિયર વિભાગની સ્પર્ધા સાર્થક વિદ્યાલય મોરબી મુકામે યોજાઈ હતી, સમગ્ર જિલ્લામાંથી ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદરની એસ.એમ.પી. હાઇસ્કુલની જુનિયર વિભાગની અંડર 14 ટીમ રનર્સ અપ થઈ સિલ્વર મેડલ મેળવ્યો હતો. સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીઓમાં નિકિતા વીરસોડિયા,જકિયા શેરસીયા,અંજીલા માલવીયા, […]

વાંકાનેરના જય સોલંકીએ કુસ્તીમાં સ્ટેટ લેવલે સિલ્વર મેડલ જીત્યો…

ગુજરાત સ્ટેટ રેસલીંગ એસોસીએશન દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાટણ મુકામે અન્ડર-15 ભાઈઓની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા ચાલતી કુસ્તી ઇન સ્કૂલ માતૃ સી કે શાહ પ્રાથમિક વિદ્યાલય વાંકાનેરના વિદ્યાર્થી સોલંકી જય પ્રવીણભાઈ 41KG થી 44KG ની વજન કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક સ્પર્ધામાં દોશી કોલેજ વાંકાનેરની વિદ્યાર્થીની મધુએ ગોળા ફેંકમાં સિલ્વર મેડલ મેળવ્યો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં તા. ૫, ૬ અને ૭ ડિસેમ્બર ૨૦૨૪ નાં રોજ એથ્લેટિક સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગોળા ફેંક ઇવેન્ટમાં દોશી કોલેજની વિદ્યાર્થી ઝાપડા મધુ મશરૂભાઈ (લાલપર) એ સિલ્વર મેડલ મેળવેલ છે. આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ વાંકાનેર માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. ઝાપડા મધુ મશરૂભાઈ અને રમત ગમતના […]

ગૌરવ: વાંકાનેરના ટાબરીયાએ રાજ્ય કક્ષાએ કુસ્તીમાં મેદાન માર્યું સિલ્વર મેડલ જીત્યો

વાંકાનેર: દેવગઢ બારિયા જી.દાહોદ ખાતે તા.૨૬/૧૦/૨૦૨૪ ના રોજ રાજ્ય કક્ષા ની U-૧૪ ભાઈઓ ની કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી અંતર્ગત ચાલતી ઈન સ્કુલ યોજનામાં તાલીમ મેળવતો સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલય – વાંકાનેર ( વિદ્યા ભારતી ) ના વિદ્યાર્થી સોલંકી જય પ્રવીણભાઈ એ ઉત્કૃષ્ટ […]

વાંકાનેર: સી.કે.શાહ સ્કૂલના વિધાર્થીઓએ કુસ્તીમાં સિલ્વર મેડલ મેળવ્યો.

વાંકાનેર: ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ દેવગઢ બારીયા ખાતે તા. 5/1/2024 થી 7/1/2024 દરમિયાન U-15 ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા ચાલતી ઈન સ્કૂલ માતૃ શ્રી સી.કે.શાહ પ્રાથમિક વિદ્યાલય,વાંકાનેર. તા.વાંકાનેર, જિ.મોરબીના કુસ્તી રમતના ખેલાડીઓએ ખૂબજ ઉમદા પ્રદર્શન કરીને સિલ્વર […]

ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલે રાજ્ય કક્ષાએ સેપક ટકરાવ રમતમા જીત્યો સિલ્વર મેડલ

ગત તા. 25 ડીસેમ્બર 2021 ના રોજ રાજ્ય કક્ષા ની સબ જુનિયર ભાઈ ઓ-બહેનો ની સેપક ટકરાવ સ્પર્ધા ભાવનગર ની બી.એમ.કોમર્સ સ્કૂલ મા આયોજન થયેલ હતુ , જેમા રાજ્ય ભરમાંથી અનેક જિલ્લા ઓ એ ભાગ લીધેલ હતો , તેમા મોરબી જિલ્લા માથી ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, લજાઈ ના ખેલાડીઓ એ ભાગ‌ લીધેલ હતો. મોરબી જિલ્લાની […]

નેશનલ સ્પોર્ટ્સ ડે ના દિવસે ગુજરાતની દીકરી ભાવિના પટેલે ટોક્યો પેરલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

ટોક્યો પેરલિમ્પિક્સમાં ભારતને મળ્યો સૌપ્રથમ મેડલ : વતન મહેસાણા જિલ્લાના સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ, ફટાકડા ફોડી ઉજવણી કરાઇ… ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતની દીકરી ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. મહિલા સિંગ્લસ ટેબલ ટેનિસ ફાઈનલ મેચમાં ભાવિનાની ચીનની ઝો યિંગ સામેના મુકાબલા ત્રણ સીધા સેટમાં (૭-૧૧, ૫-૧૧, ૬-૧૧) હાર થઈ છે. ૧૯ મિનિટમાં મેચનું […]

વાંકાનેર: S.M.P. હાઈસ્કૂલના ખેલાડીઓએ રાજ્ય ક્ક્ષાએ ડોઝબોલમાં સિલ્વર મેડલ જીત્યો.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની U-14 ડોઝબોલ સ્પધાઁ નું ભાવનગર ખાતે તારીખ 28-09-2019 થી 30-09-2019 દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાંથી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એસ.એમ.પી. હાઈસ્કૂલ -સિંધાવદરની U-14 વય જૂથ ની બહેનોની ટીમે રાજ્ય સ્તરની પ્રતિયોગીતામાં સારો દેખાવ કરી સિલ્વર મેડલ જીત્યો છે. આગામી દિવસોમાં સ્કૂલ ગેમ ફેડરેશન […]