અમદાવાદના પત્રકાર ઉપર રાજદ્રોહના કેસના વિરોધમાં વાંકાનેરના પ્રેસ કલબે આવેદન આપ્યું

આજરોજ મોરબી જીલ્લાનું વાંકાનેર તાલુકામાં અમદાવાદના ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ સામે રાજદ્રોહ નો ગુનો નોંધવામાં આવેલ છે એના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. અમદાવાદના એક સામાન્ય ન્યુઝ પોર્ટલના પત્રકાર ધવલ પટેલ ને કોઈપણ જાતના વાંક ગુના વગર રાજદ્રોહ ના ગુનામાં ફિટ કરી દેવામાં આવેલ છે પત્રકારનો વાંક માત્ર એટલો જ હતો કે તેમણે તેમના […]

વાંકાનેરમાં પ્રાંત અધિકારી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ માટે કડક અમલવારી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં લોકડાઉન હોવાં છતાં જાહેર જનતા દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનો ઉલાળીયો અને જાહેર નામાંના ધજીયા ઉલાળતો હોય તેવો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે. જે સમગ્ર હકીકત પ્રકાશમાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું ત્યારે ગઇકાલે વાંકાનેર પ્રાંત અધિકારી એન. એફ. વસાવા માર્કેટ ચોક ખાતે પહોંચ્યા હતા અને ૨ કલાક જેટલો ખરા તડકે પડાવ નાખી […]