સ્વ.લલિતભાઈ મહેતાના જન્મદિવસ અને શ્રીમતી એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયની રજતજયંતિની ઉજવણી નિમિત્તે “સંક્ષમ” વાંચનાલયનો શુભારંભ…
વાંકાનેર: શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલયમાં આજે સ્વ.લલિતભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે અને શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની રજતજયંતિની ઉજવણી નિમિત્તે શાળા દ્વારા એક નવું સોપાન “સંક્ષમ” વાંચનાલય શરૂ કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીની બહેનો અને વાંકાનેરની બહેનો કે જે અન્ય જગ્યાએ વાંચન માટે નથી જઈ શકતી તેમના માટે ખૂબ અનુકૂળ જગ્યા […]
