તીથવા એસ.બી.આઇ.એ સી.એસ.આર. એકિટવીટી હેઠળ તિથવા પી.એચ.સી.ને મેડીકલ સાધન ભેટ આપ્યા.
વાંકાનેર:તીથવા એસ.બી.આઇ.એ સી.એસ.આર. એકિટવીટી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તીથવાને મેડીકલ સાધન સામગ્રીની ફાળવણી કરી હતી. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – તીથવા ખાતે ડીલેવરી ટેબલ નંગ-૧, વોરર્મર મશીન નંગ-૧ તથા હોસ્પીટલ બેડ નંગ – ૪ ની જરુરીયાત હતી તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત તેમના એડમીન ઓફીસ રાજકોટ દ્રારા આ તમામ સાધનની તેના મારફત પ્રાથમિક […]
