બ્રેકિંગ ન્યુઝ: પીપળીયા રાજ sbiના ખાતામાંથી 54 હજાર રૂપિયા ઉપડી જતા લોકો પૈસા ઉપાડવા દોડી ગયા.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલી sbi ની શાખામાંથી બેંકના ખાતેદારના ખાતામાંથી પૈસા ઉપડી જતા અને આ સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાતા લોકો એસબીઆઇની શાખામાં પૈસા ઉપાડવા ઉમટી પડ્યા છે. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની sbi ની શાખામાંથી આ બેંકના બે ખાતેદારના ખાતામાંથી આશરે 54 હજાર જેટલી રકમ ઉપડી જતા આ […]

તમે માનશો નહિ!: લખતરમાં ATM પૈસા લેવા ગયેલો વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈને બહાર નીકળ્યો !!

તમે માનશો નહિ!: લખતરમાં એસ.બી.આઈ ના એ.ટી.એમ.માં યુવક ATMમાં પૈસા લેવા ગયોને ઇજાગ્રસ્ત થઈને બહાર નીકળ્યો !! કેમ ? તે જ્યારે પૈસા લેવા atmમાં ગયો બરાબર એજ સમયે એ.ટી.એમ.ની છતના ધાબાનો ભાગ તુટીને પડતા તેમને ગંભીર રીતે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, લખતર તાલુકાના ભડવાણા ગામે રહેતા […]

SBI PO મુખ્ય પરીક્ષાનું પરિણામ થયું જાહેર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ SBI PO મેઈન્સ પરિણામ 2021 જાહેર કર્યું છે. પ્રોબેશનરી ઓફિસર મેઈન્સ પરીક્ષાનું પરિણામ SBIની સત્તાવાર સાઇટ sbi.co.in પર હાજર થયેલા તમામ ઉમેદવારો માટે ઉપલબ્ધ છે. શૉર્ટલિસ્ટેડ અરજદારોએ હવે તબક્કા-III (ઇન્ટરવ્યુ રાઉન્ડ) માટે હાજર રહેવું પડશે. મુખ્ય પરીક્ષા 2 જાન્યુઆરી 2022 ના રોજ લેવામાં આવી હતી. પસંદગીના ઉમેદવારોને વધુ વિગતો SMS […]

આજથી બદલાઈ ગયા આ 10 નિયમો, તેની સીધી અસર શુ થશે? જાણવા વાંચો.

નવા વર્ષની શરુઆતની સાથે જ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર અસર કરનારા અનેક નિયમ લાગુ થઈ ગયા છે. 1 જાન્યુઆરી 2020થી કયા ફેરફારો થયા છે અને તમને કઈ રીતે અસર કરશે? તે જાણવા માટે વાંચો…. (1) ATM કાર્ડ : 1 જાન્યુઆરીથી માત્ર ચિપવાળા કાર્ડ જ ચાલશે. આજથી SBIના માત્ર EMV ચિપવાળા ડેબિટ કાર્ડ જ ચાલશે. જૂના […]