સાયલા: પોલીયો પીવડાવવા જઈ રહેલી નર્સીંગ યુવતી ઢળી પડતા થયુ મોત
મૃતક કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતી’હતી યુવતીનાં મોતથી પરિવારમાં શોક સાયલામાં બાળકોને પોલીયો પીવડાવવા જઈ રહેલી નર્સીંગ યુવતી અચાનક ઢળી પડતાં બેભાન થઈ જતાં તેને હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. ત્યાં તેને ફરજ પરનાં તબીબે મૃત જાહેર કરી હતી. આ અંગે સાયલા પોલીસે કાગળો કરવા તજવીજ હાથ ધરી છે. બનાવની મળેલ માહિતી મુજબ સાયલામાં રહેતી કાજલબેન […]
