સાયલા-રાજકોટ હાઇવે ઉપર કારનું ટાયર ફાટતા વૃદ્ધ દંપતિનું મોત: પાંચને ઇજા
સાયલા-રાજકોટ હાઈવે ઉપર વાનનું ટાયર ફાટતા ગાડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં વૃદ્ધ દંપતીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. રાજકોટ તરફથી આવતી ઇકો ગાડીનું સાયલા મોડલ સ્કૂલ પાસે પહોંચતા ટાયર ફાટયું હતું. જેથી ગાડી પલટી મારીને હાઇવે પરથી સાઈડમાં 10 ફૂટ ઉંડા ખાડામાં ખાબકી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો […]
