હળવદ:સરંભડામાં લોક મેળો યોજાયો

ભક્તિ સંગમ : સરંભડા ગામે નાગદેવતાના મંદિરે વિશેષ પુજા અર્ચના કરીને ગ્રામજનોએ સરંભડિયા દાદાના મંદિરે ધજા ચડાવી હળવદ : શ્રાવણ સુદ એટલે નાગ પંચમી તરીકે ઉજવાઇ છે આ દિવસે સમગ્ર રાજ્યના લોકો નાગદાદાનું પૂજન-અર્ચન કરી નાગ પંચમીની ઉજવણી કરે છે ત્યારે હળવદ ના સરંભડા ગામે પણ આ તહેવારની ઉજવણી ભાવ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે […]