આડા સંબંધની શંકા રાખીને પતિએ ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

ટંકારાના સરાયા ગામે ચકચારી ઘટના : હત્યા કર્યા બાદ ગુનાહિત ભાવનાથી પીડાતા પતિએ ઝેરી દવા ગટગટાવી : ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો મોરબી, : ટંકારા તાલુકાના સરાયા ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા એક પરપ્રાંતીય શ્રમિક દંપતી વચ્ચે આડાસંબંધની શંકાના આધારે થયેલા ઉગ્ર ઝઘડાએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીને અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકા રાખી […]

ટંકારા: સરાયા ગામે વાડીએ કપાસના ઢગલામાં આગ લાગી…

ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ પટેલની વાડીમાં કપાસ વીણવાની કામગીરી ચાલતી હતી, ત્યારે વીણેલા કપાસનો ઢગલો તેમના ખેતરમાં કરેલો હતો, આ કપાસના ઢગલામાં આગ લાગી હતી. મળેલી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ હેમંતભાઈ પટેલનો કપાસ સળગી ગયો. કપાસના ઢગલા ઉપરથી વિજ તાર પ્રસાર થતો હોય સોટ સરકીટના કારણે તિખારો નિચે સંગહ કરેલ કપાસના […]

ટંકારા: સરાયાના ખેડૂતે બનાવેલ સાતીની દિલ્હી ખાતે વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી…

ટંકારા તાલુકાના સરાયા ગામના ખેડૂતે બનાવેલ સાતીને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની અધ્યક્ષતામાં યોજાયેલી 11 મી રાષ્ટ્રીય તૃણમુલ નવપ્રવર્તન તથા વિશિષ્ટ પારંપરિક જ્ઞાન પુરસ્કાર સમારોહમાં પંસદગી પામી કોઠાહુઝની કમાલે દેશ ભરમાંથી 130 ક્રુતીઓ માંથી 25 ક્રુતીમા સ્થાન મેળવનાર ગુજરાત રાજયમાં એક માત્ર રજનીકાંત ઢેઢી રહા ટંકારા તાલુકા તથા સરાયા ગામનું ઢેઢી પરીવારનું ગૌરવ વધાર્યું છે. […]

ટંકારાના સરાયા ગામે રૂપિયાનો વરસાદ વરસ્યો !!!

ટંકારાના સરાયા ગામે નવનિર્મિત સાંઢળા દાદાના મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે યોજાયેલ લોકડાયરામા લોકગાયિકા અલ્પા પટેલે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન કવન રજૂ કરતા જ શ્રોતાગણમાથી ડોલર અને રૂપિયાનો રિતસર વરસાદ વરસ્યો હતો. સ્લોગન પરિવાર દ્વારા ટંકારા તાલુકાના સરાયા ગામે સરાયા-નેસડા રોડ પર બનાવાયેલા સાંઢળા દાડા મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો જેમાં […]