ન્યાયતંત્ર સામેના ગંભીર આક્ષેપો મામલે સંજીવ ભટ્ટે હાઈકોર્ટની માફી માંગી

જામનગર જિલ્લાના આશરે 30 વર્ષ જૂના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજાના હુકમ સામે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ એ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ અપીલમાં ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા આક્ષેપોને લઈને રોષે ભરાયેલા હાઇકોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ અપીલ કરતા સંજીવ ભટ્ટની આકરી ટીકા કરી હતી. બીજી તરફ, સંજીવ ભટ્ટ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી […]