મોરબીમાં રાજપૂત સમાજની વાડી અને ઝૂલતો પુલના દિવંગતોની સ્મૃતિમાં સ્મારક બનાવાશે.
રાજવી પરિવારે રાજપૂત સમાજની વાડી માટે ૬ વીઘા જમીન આપી, ઝૂલતો પુલના દિવંગતોની સ્મૃતિમાં મણી મંદિર પાસે સ્મારક બનાવશે. મોરબીમાં રાજપૂત સમાજની વાડી નિર્માણ માટે આજે રાજપૂત સમાજની મીટીંગ મળી હતી જે મીટીંગમાં મોરબીના રાજવી પરિવારના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજવી પરિવારના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગમાં રાજવી પરિવારે રાજપૂત સમાજ વાડી નિર્માણ માટે ૬ વીઘા […]
