જીવનને સાર્થક કેવી રીતે બનાવવું: આડોસ-પડોસ અને ગામમાં યાદગાર જીવન જીવી જાણો…

જીવન ખરેખર અમૂલ્ય છે. પશુ-પંખી પણ પોતાનું જીવન જીવી જાય છે, પરંતુ મનુષ્ય તરીકે આપણે એવી રીતે જીવવું જોઈએ કે મૃત્યુ પછી પણ લોકો આપણને યાદ કરે. આ યાદ ફક્ત ધન-સંપત્તિ કે પદને કારણે નહીં, પરંતુ આપણા કાર્યો, વ્યવહાર અને સમાજમાં આપેલા યોગદાનને કારણે હોવી જોઈએ. તો ચાલો, આપણે આડોસ-પડોસ અને ગામમાં રહીને આપણા જીવનને […]

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી

મોરબી જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી જેમા જિલ્લા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કમળાબેન અશોકભાઈ ચાવડાની વરણી કરવામાં આવી છે. આજરોજ જિલ્લા પંચાયત મોરબીની જિલ્લા સામાજિક ન્યાય સમિતિની ચેરમેનની વરણી માટેની બેઠક મળેલ હતી. જેમાં કમળાબેન અશોકભાઈ ચાવડા, હીરાભાઈ ટમારીયા, વિઠ્ઠલભાઈ ચાવડા નારણભાઈ સોલંકી અને વિશાલભાઈ વાઘેલા હાજર રહ્યા હતા […]

વાંકાનેર: ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન કોંગ્રેસના !!!

વાંકાનેર તાલુકા પંચાયતની સામજીક ન્યાય સમિતિના ચેરમેનની આજરોજ વરણી કરવામાં આવી હતી, જેમાં ભાજપ શાસિત વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન ભરતભાઈ બેડવાની સામજીક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષની મુદત માટે સામજીક ન્યાય સમિતિના ચેરમેનનું પદ ખલી રહ્યું હતું, જ્યારે બીજી ટર્મમાં […]

આજે 20 ડિસેમ્બર એટલે “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ”  

એકતામાં જ અખંડીતતા 🌼 હું માનવી માનવ થાવ તો ઘણું  વિશ્વભરમાં દર વર્ષ તા. 20મી ડિસેમ્બરે “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો “વસુદેવ કુટુમ્બકમ્” ની ભાવના પ્રાચીનકાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ-2005માં પ્રતિ વર્ષ “આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ” ઉજવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતિઓ તથા […]

આજે 10 સપ્ટેમ્બર, ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ’

ઉદાસીને પણ આલિંગન આપીને જવા દેવું જોઈએ પકડી ન રાખવું જોઈએ, જિંદગીએ પુછેલા સિલેબસ બહારનાં સવાલોનાં જવાબો પણ જુસ્સાથી આપવા જોઈએ, ‘ભૂલવી જ હોય જો ખુદ કેરી વ્યથા તો અન્યનાં આંસુ લુછી જુઓ’ આજે દિવસે દિવસે વધતા જતા તણાવને કારણે દુનિયાભરમાં આત્મહત્યાનાં કિસ્સા વધતા જઈ રહ્યા છે ત્યારે તેને રોકવા ખૂબ જ જરૂરી છે. આ […]

સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવતો વાંકાનેરનો વિદ્યાર્થી લામકા નૈમિષ

વાંકાનેર: આજે ધો.10 નું રિઝલ્ટ જાહેર થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો છે. અમુક વિધાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વાંકાનેરના ટોપટેનમાં ૧૦ સ્થાનમાં ૧૬ વિધાર્થીઓનો સમાવેશ થયો છે. ધોરણ10ના ટોપ 10માં ત્રીજું સ્થાન મેળવનાર લામકા નૈમિષે વાંકાનેરના શિક્ષણ ઇતિહાસનો એ પ્રથમ વિદ્યાર્થી છે જેણે અત્યાર સુધીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં 100 […]