સૈફ અલી ખાન પર છરીથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ…

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘરમાં ઘૂસેલા ચોરે તેના પર છરી વડે હુમલો કર્યો. બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ હતી. ચોરી દરમિયાન સૈફ અલી ખાન […]