હવે તપાસ કમીટી રચાશે, સહાય અપાશે…પણ હોમાઈ ગયેલી જિંદગીઓનું શું?

મોરબીમાં જે ઝુલતો પૂલ તૂટી પડ્યો તેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક બાળકો પણ મચ્છુ નદીમાં ગરકાવ થઈ ગયા છે. હવે સહાયો જાહેર થશે, તપાસ કમીટી રચાશે, પરંતુ જેણે બાળકો ગુમાવ્યા, જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા, જે લોકોએ પોતાના પરિજનો ગુમાવ્યા એની જવાબદારી કોની? કંઈપણ થાય, પરંતુ કોઈની બેદરકારીનો ભોગ આ નિર્દોષ લોકો બન્યા, […]

મોરબીના ખેડૂતોને ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાનીનું વળતર ચુકવવા માંગ

કુદરતી આપત્તિથી ખરીફ ઋતુમાં ખેડૂતોના થતા પાક નુકશાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં મુકવામાં આવે અને ખેડૂતોને તાકીદે નુકશાની વળતર ચુકવવામાં આવે તેવી માંગ જીલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રી સમક્ષ કરી છે. મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષમાં ખરીફ ઋતુ માટેના પાક વાવેતર વિસ્તારને આવરી […]

ટંકારા: માત્ર ગાય, ભેંસ માટે નહીં તમામ પશુઓ માટે સહાય જાહેર કરવાની જીવદયા પ્રેમીઓની માંગ

સંવેદનશીલ સરકારની ગૌ શાળા પાંજરાપોળ ટ્રસ્ટ ના ગાય ભેસ વર્ગ ના પશુ ને એક માસ માટે પ્રતિ દિન 25 રૂ ની સહાય. વર્ષોથી આશ્રિત અશ્કત અસહાય પશુ ને પાચયુ પણ નહીં? અસવેદનશિલ જાહેરાતથી જીવદયા પ્રેમી મા ભારો ભાર અસંતોષ. By Jayesh Bhatasana -Tankara ટંકારા : સરકારે ગૌ શાળા, પાંજરાપોળ, ટ્રસ્ટના ગાય ભેસ વર્ગના પશુને એક […]

ટંકારા: વિધવા કે વુધ્ધોની સહાય બાબતે અરજ્દારો સાથે તોછડાઈ ભર્યુ વર્તન કરતા કર્મચારી સામે રાવ

By Jayesh Bhatasaniya -Tankara વિધવા સહાય ને વુધ્ધો ની અરજી બાબતે અધિકારી થી લઈને કર્મચારી નિરસ. યોગ્ય માર્ગદર્શન તો દુર તોછડાઈ થી વર્તન કરતા ની રાવ અરજદાર મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા તંત્ર દોડતું થયું 15 દિવસ મા નિકાલ ની ખાત્રી આપી અંધેર નગરી ને ચંપટ રાજા જેવો માહોલ મોરબી કલેકટર ભલે ચિંતન શિબિરમા વહીવટી તંત્રને […]