શુ તમે બિઝનેસને શરુ કરવા માંગો છો? ચાલુ બિઝનેસને વિકસાવવા માંગો છો? તો જોડાવ ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં

શુ તમે ઉધોગ /ધંધો શરુ કરવા માંગો છો ? તમારો ઉધોગ /ધંધો વધારે મોટો કરવા માંગો છો ? તો ગુજરાત સરકાર દ્વારા સંચાલિ ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનના વાંકાનેરમાં યોજાનાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં જોડાવ… જો તમારી ઈચ્છા કોઈ પણ ઉધોગ/ધંધો કરવાની હોય તો સરકાર દ્વારા અપાતી આ તાલીમ અચૂકપણે લેવી જોઈએ. EDP નવો વ્યવસાય […]