અંતે 19મી ઓગસ્ટથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રીયાનો થશે પ્રારંભ

કોરોનાના ફૂંફાડાના પગલે પાંચ માસ વિલંબથી પ્રવેશ કાર્યવાહી : હવે 80 ટકા હાજરીવાળા બાળકોને સહાય રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતે આર.ટી.ઇ. અંતર્ગત ગરીબ બાળકોને ધો.1માં પ્રવેશ આપવાની પ્રક્રીયાનો આગામી તા. 19 ઓગષ્ટથી પ્રારંભ થનાર છે. કોરોના વાયરસના ફૂંફાડાના પગલે આ વર્ષે પાંચ માસ મોડી પ્રવેશ પ્રક્રીયા શરૂ થનાર છે. અત્ર્રે ઉલ્લેખનીય છે કે અત્યાર […]

RTE થઈ જશે અર્થહીન: હવે ગરીબોના બાળકોને નહીં મળે સારી સ્કૂલોમાં એડમિશન..?

શાળાનું સત્ર એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ લેવા માગતા ગરીબ વિદ્યાર્થીઓ સારી શાળામાં પ્રવેશથી સદંતર વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. કારણ કે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાન પ્રક્રિયાનો આરંભ એપ્રિલ મહિનામાં થાય છે અને છેક સપ્ટેમ્બર મહિના સુધીમાં પૂરી થાય છે. આ સંજોગોમાં […]