વાંકાનેર–રાજકોટ રોડ સંપૂર્ણ બંધ: સિંધાવદર પાસે આસોઈ નદીના જુના કોઝ-વે પર પાણી ફરી વળ્યું, ધોવાણની આશંકા
(By Gulabz Sherasiya – Sindhavadar)વાંકાનેર: ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સતત આવકને પગલે વાંકાનેર–રાજકોટ વાયા કુવાડવા રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઈ નદી પર આવેલા જુના કોઝ-વે (ડાયવર્ઝન) ઉપર પાણી ફરી વળતાં વાંકાનેર–રાજકોટ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ તૈનાત રહી વાહનવ્યવહાર રોકી રહી છે. મળતી માહિતી મુજબ, આસોઈ નદી ઉપર […]
