બામણબોર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચડ્ડી-બનીયન ગેંગનો પાંચેક કારખાનામાં ચોરીનો પ્રયાસ

કુવાડવા પાસે બામણબોર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ચડ્ડી – બનીયાન ગેંગના તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો હતો. પાંચેક કારખાનામાં ચોરીનો પ્રયાસ થયો હતો.

Read more