આવતી કાલે રિલીફ હોસ્પિટલમાં રાહત દરે હિજામા કેમ્પ…
વાંકાનેર: આવતીકાલે એટલે કે તારીખ 24/01/2026ને શનિવારના રોજ વાંકાનેરની રિલીફ હોસ્પિટલ ખાતે રાહત દરે હિજામાં કેમ્પ રાખવામાં આવેલ છે. તેમનો જરૂરિયાતવાળા દર્દીઓએ લાભ લેવાનો અનુરોધ છે…. રાજકોટના હિજામા એક્સપર્ટડો.એસ.એમ.આલમ 🗓️ કેમ્પ તારીખ:- 24, જાન્યુઆરી, 2026, શનિવાર, 🕘 કેમ્પનો સમય:- સવારે ૯ થી બપોર ૨ સુધી 🏥 કેમ્પનું સ્થળઃ- ડો. એન. એ. શેરસિયારીલીફ હોસ્પિટલ, માઁ હોસ્પિટલની […]
