ચાર વર્ષની સગી ભત્રીજીના કાકીએ પગ પકડી રાખ્યા અને કાકાએ પીંખી નાંખી…!!!
ગુજરાતની એક દર્દનાક ઘટનામાં 3 વર્ષ અને 11 મહિનાની બાળકી સાથે સગા કાકા દ્વારા દુષ્કર્મ આચર્યું કાકી મદદગારીમાં જોડાય પોલીસએ પોકસો હેઠળ ગુન્હો નોંધી ગણતરીની કલાકોમાં આરોપી કાકા કાકીને દબોચી લીધા. અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે ખાંભા પંથકમાં એક ગામની 3 વર્ષ અને 11 મહિના 7 દિવસની બાળકી ઉપર હવસખોર સગા કાકા અને […]
