RTEની રીજેક્ટ થયેલ અરજીના અરજદારો તા.૧૭ થી ૧૯મી જુલાઈ દરમિયાન ફરી ડોકયુમેન્ટ અપલોડ કરી શકશે.

RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૧-૨૨ માટે અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને ભૂલ સુધારવાની એક તક આપવામાં આવેલ

Read more