સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજયની 14 વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ માટે તા.1થી GCAS પોર્ટલ પર શરૂ થશે રજિસ્ટ્રેશન
ધો.12નાં પરિણામ બાદ બે અઠવાડીયામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરાશે ધો.12ની પરીક્ષા બાદ કોલેજમાં પ્રવેશ અંગેની કાર્યવાહી માટે કોમન એડમીશન પોર્ટલ પર રજીસ્ટ્રેશનની જાહેરાત કરવામાં આવી હતી. હવે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તેની વિગતો પણ જાહેર કરી દીધી છે. જેમાં ધો.12ની પરીક્ષા પુરી […]
