વાંકાનેર: જોગજતી હનુમાનજી ગુફાની જગ્યાએ મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ તથા સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમ યોજાશે….
રણછોડદાસબાપુની ૩૯મી પુણ્યતિથીની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન… વાંકાનેર નજીક આવેલ જોગજતી હનુમાનજીની ગુફા રામ ટેકરી ધમલપર ખાતે શ્રી શ્રી ૧૦૦૮ ગુરૂદેવ
Read More