મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના ૬ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ…
મોરબી: જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ભારે પ્રવાહની સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે પંચાયત હસ્તકના છ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીના પ્રવાહ અને માર્ગોની સ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી તાલુકાનો મોરબી-ધરમપુર-સાદુળકા […]
