વાંકાનેર: રાજાવડલા ગામે યુવાન પર હુમલો કરનાર આરોપીને 5 વર્ષની કેદ 

વર્ષ 2017માં બનેલા મારામારીના કેસમાં વાંકાનેર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે ગત વર્ષ 2017માં યુવાન પર હુમલો કરવાનો કેસ આજે અહીંની કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને માન્ય રાખી આ મારમારીના કેસમાં આરોપીને 5 વર્ષની કેદની સજા ફટકારી છે. આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના રાજાવડલા ગામે […]

સજા: સગીરને માર મારનાર જૂનાગઢના Dyspને 3 વર્ષની સજા

દેવગઢબારીયાના તત્કાલીન PSI જે.બી.ગઢવીને ગુનેગાર ઠેરવી કોર્ટે ચુકાદો આપ્યો : પોલીસ બેડામાં ખળભળાટ જૂનાગઢના કેશોદ વિભાગના ડીવાયએસપીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. સગીરને માર માર્યો હોવાના કેસમાં દેવગઢબારીયા કોર્ટે આરોપી ડીવાયએસપીને કસૂરવાર ઠેરવી આ ચુકાદો સંભળાવ્યો હતો. આ અંગેની વિસ્તૃત વિગત મુજબ હાલ કેશોદ વિભાગના ડીવાયએસપી જે.બી ગઢવી 14 વર્ષ પહેલાં દાહોદ જિલ્લાના દેવગઢબારીયા […]