વાંકાનેર: પ્રતાપગઢમાં ખેત મજૂર વાડીના કુવામાં પડી જતા મોત

વાંકાનેર : વાંકાનેરના પ્રતાપગઢ ગામની સીમમા આવેલા ખેડૂતની વાડીમાં આવેલા કુવામાં પરપ્રાંત્ય મજૂર પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની મળેલ માહિતી મુજબ હાલ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની છીતુસીંગ કાલુભાઇ […]

વાંકાનેર: સરકારના કાયદાની ઐસીતૈસી કરતી પવનચક્કી કંપનીઓ…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢના રેવન્યુ સર્વે નંબર ૪૪ અને ૬૮ પૈકી ૧ ફાળવવામાં આવેલ છે. આ જમીનમાં હાલે પવનચક્કી ઉભી કરવા માટે ફાઉન્ડેશનનું કામ ચાલે છે ત્યારે તેના બાંધકામના કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. જયારે મોરબી ભૂસ્તરશાસ્ત્ર વિભાગમાં આ બાબતે તપાસ કરતા ખબર પડી કે આવી કોઈ પરવાનગી પવનચક્કીની કંપની […]

આજે સહારા કેટલ ફીડના પાર્ટનર અને યુવા પત્રકાર અલીઅકબર દેકાવાડીયાનો જન્મદિવસ

નાની ઉંમરમાં જ પોતાની આગવી ઓળખ બનાવનાર અલી અકબર દેકાવાડીયા નો જન્મ 27મી મે 1998 માં વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે દેકાવાડીયા મહેબુબભાઈ હાજીભાઈ ના ઘરે થયેલ મધ્યમ વર્ગ મા જન્મેલ અલી અકબર દેકાવાડીયા યે નાના પાયે પોતાના ગામમાં જ કેટલ ફીડ નો બિઝનેસ શરૂ કરેલ અને સફળતા મળતા તેમને વાંકાનેર દુકાન શરૂ કરેલ અને કારગીલ […]

વાંકાનેરમાં બારે મેઘ ખાંગા: પ્રતાપગઢમાં 12 ઇંચ

વાંકાનેર છેલ્લા ત્રણ-ચાર દિવસથી અલગ અલગ જગ્યાએ દરરોજ વરસાદ પડી રહ્યો છે. આજે બપોર પછી લગભગ એક વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને ક્યાંક ઝરમર ઝરમર તો ક્યાંક વધુ પડતો વરસાદ પડી ગયો હતો. મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ ચાર વાગ્યા સુધીમાં ધીમીધારે પાંચ ઇંચ જેટલો વરસાદ […]