મોરબી જિલ્લાના જાણીતા પત્રકાર અને વાંકાનેરના ‘કપ્તાન’નો આજે જન્મદિવસ.
વાંકાનેરના પત્રકારોના કપ્તાન આયુબ માથકીઆનો આજે જનમ દિવસ છે … જેઓ નિષ્પક્ષ, નિડર, નિર્ણાયક અને ન્યાયીક ન્યુઝ માટે સતત પ્રજાનો અવાજ તથા કપ્તાન સાપ્તાહિકના તંત્રીને સવારથી શુભેચ્છાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેઓએ આજે 52 પુરા કરી 53 માં મંગલ પ્રવેશ કરેલ છે. વાકાનેર તાલુકાના ખિજડીયા રાજ ગામે ખેડૂત પુત્ર તરીકે 21-7-1971 ના રોજ જન્મેલા […]
