હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ…
‘વિકાસના કામો’ને લઈને લોકોએ ધારાસભ્યનો લીધો ઉઘડો, ગ્રાન્ટ ન મળતાં આક્રોશ હળવદ: હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોના રોષનો ભોગ બન્યા છે. ધારાસભ્યએ રોડ ખાતમુહૂર્તના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં જ સ્થાનિકોએ વિકાસના કામો અને વણઉકેલાયેલા પ્રશ્નોને લઈને ધારાસભ્યનો ઉઘડો લીધો હતો, જેના પગલે સોશિયલ મીડિયા પર પ્રશ્નોનો અને આક્ષેપોનો […]
