રાજકોટ: દારૂ ભરેલા ટ્રક પક્કડવામાં SMC અને એરપોર્ટ પોલીસ વચ્ચે ‘ટાઈ’ !!
રાજકોટ: થર્ટી ફર્સ્ટ પૂર્ણ થતાંની સાથે જ પોલીસ ‘કુણી’ પડી ગઈ હશે તેવું માનીને બૂટલેગરો દ્વારા ટ્રક ભરી ભરીને દારૂ મંગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ પોલીસ કદાચ અંધારામાં રહી જતી હશે પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોઈ પ્રકારની કચાશ રાખ્યા વગર રાજકોટમાં આવીને દારૂ પકડવાનું શરૂ કરી દેવામાં આવતાં બૂટલેગરોમાં તો ફફડાટ ફેલાઈ […]
