વાંકાનેર: તીથવા ગામે પતિએ માર મારતા પત્નીએ ઝેર પીધું…

પ્રેમલગ્ન કરનાર દંપતી વચ્ચે નાની નાની બાબતોના ખટરાગ શરૂ થતાં પરિણીતાએ ભરેલું પગલું વાંકાનેર : વાંકાનેર તાલુકાના તિથવા ગામે ખેતમજૂરી કરતા પ્રેમીયુગલે પ્રેમલગ્ન કર્યાના થોડા સમયમાં જ બન્ને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા શરૂ થયા બાદ પતિ મારકુટ કરતો હોય પત્નીએ ઝેરી દવા પી લેતા બનાવ અંગે પોલીસે ગુંન્હો દાખલ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ […]

વાંકાનેરમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આરોગ્યનગરમાં રહેતા હરેશભાઇ કુકાભાઈ શિહોરા ઉ.46 નામના યુવાને 15 દિવસ પૂર્વે ઝેરી દવા પી લીધા બાદ મોરબી ખાનગી હપસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ ઘેર લાવવામાં આવ્યા હતા.જે બાદ ગઈકાલે શ્વાસ લેવામાં તકલીફ શરૂ થતા સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે બેભાન બની જતા પરત વાંકાનેર લાવવામાં આવતા સરકારી હોસ્પિટલના તબીબે […]

વાંકાનેર: ચિત્રાખડા ગામે ઝેરી દવા પી લેનાર વૃદ્ધનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર ઉ.62 નામના વૃદ્ધે ગત તા.3ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખેસેડવામાં આવતા ગત તા.10ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર: યુવા કારખાનેદારે ઝેરી દવા પીઇ લેતા 22 દિવસની સારવાર બાદ થયું મૃત્યુ.

વાંકાનેર: જડેશ્વર રોડ પર સિંગદાણાનું કારખાનું ચલાવતા યુવાનએ કોઇ અગમ્ય કારણોસર પોતાના કારખાનાની ઓફિસમાં ઝેરી દવા પીઈ જતાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે. મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના ચાવડી ચોકમાં આવેલ નીલકંઠ શેરીમાં રહેતા ભાર્ગવ દિલીપભાઈ વોરા (ઉ.વ. 22) નામના યુવાન કારખાનેદારએ પોતાના જડેશ્વર […]

વાંકાનેર: મહિકા ગામની સીમમાં ખેતમજૂરી કરતી યુવતીએ ઝેરી દવા ગટગટાવી…

વાંકાનેર: મહિકા ગામની સીમમાં વાડીએ રહી ખેતમજૂરી કરતી 20 વર્ષિય યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ ખેડૂત ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી […]

વાંકાનેર: મહિકા ગામે પત્નીએ દારૂ પીવા ન દીધો તો પતિએ ઝેરી દવા પીઈ લીધી.!!

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેત શ્રમિક પરણિત યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતાં યુવાને ઝેરી દવા પીઇ લીધી હતી. મળેલી માહિતું મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહી ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની બબલુ ધુલસિંહ ધારવા (ઉ.વ. 28) નામના યુવાનને તેની પત્નીએ દારૂ પીવાની ના પાડતા યુવાનને […]

વાંકાનેર: સિંધાવદર ગામે ભૂલથી ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના સિંધાવદર નજીક ખીજડીયા ગામના બોર્ડ પાસે આવેલ સાજીભાઈની વાડીએ રહેતા મૂળ દાહોદ જિલ્લાના ગોવિંદભાઇ અજોસીંગભાઇ મેડા નામના ખેત મજુરે પોતાના નાનાભાઈએ પાણીની બોટલમાં ભરીને રાખેલી કપાસમાં છાંટવાની દવા ભૂલથી પી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે […]

રાજકોટ: રેસકોર્ષમાં ઝેરી દવા પીઈને યુવતીએ પૂર્વ પ્રેમીને જાણ કરી..!!

રાજકોટ: મવડી વિસ્તારમાં રહેતી એક યુવતીએ રેસકોર્ષ ગાર્ડનમાં ઝેરી દવા પીઈને જુના પ્રેમીને ફોન કરી જાણ કરતા હત્તપ્રત થઈ દોડી આવેલ પ્રેમીએ યુવતીને સારવાર માટે સીવીલ હોસ્પિટલે ખસેડી હતી. પ્રાપ્ત વિગત અનુસાર એક યુવતીને ચાર વર્ષ પહેલા તેના વિસ્તારમાં રહેતાં જ એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે બાદ છેલ્લા એક વર્ષથી યુવતીને અન્ય […]

પ્રેમીકા સાથે પરીવારે સગાઈ કરવાની ના પાડતાં યુવકે ઝેરી દવા પીધી…

રાજકોટ: ગોંડલના મોવિયામાં રહેતાં રવિભાઈ જેન્તીભાઈ ચાંડયા (ઉ.વ.24) ગઈ રાત્રે 1 વાગ્યાના સુમારી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં અંગેની સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.વધુમાં બનાવ અંગે યુવકના પરીવારજનોએ જણાવ્યું હતું કે, તેનો જેતપુરની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે પરીવારજનોને મંજુર ન […]

વાંકાનેર: ઘીયાવડ-ઈશ્વરિયા-નેસ ગામે પાંચ સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી જતાં બે પુત્રીનો આપઘાતનો પ્રયાસ

માલઢોર ચરાવવા નીકળેલી પરિણીતા પાંચ દિવસ પૂર્વે ચાર બાળકોને તરછોડી ફરાર થઈ જતાં બે પુત્રીએ જૅરી દવા પી લીધી વાંકાનેરના ધીયાવડ ઈશ્વરિયા ગામે પરિવાર સાથે પેટીયુ રળવા આવેલી પરિણીતા ચાર પુત્રી મુકીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. માતા પ્રેમી સાથે ભાગી જતા બે માસુમ પુત્રીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં બન્ને સારવાર અર્થે રાજકોટ […]