રાજકોટ: અશોક ગાર્ડન પાસે લુંટના ઇરાદે વૃઘ્ધ પર હુમલો

રાજકોટનાં મવડી પાસે આવેલા અશોક ગાર્ડન પાસે ચાલીને જતાં વૃઘ્ધને આંતરીને અજાણ્યા શખ્સે હુમલો કરી લૂંટનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

Read more