પંચાસીયા સહકારી મંડળીની ચૂંટણી જાહેર: 4થી જુલાઈએ મતદાન અને ગણતરી

વાંકાનેર તાલુકાના સહકારી રાજકારણમાં ભારે વિવાદમાં રહેલી પંચાસીયા ગામની કિસાન સેવા સહકારી મંડળીનો લવાદ કોર્ટનો ચુકાદો તારીખ 13 મી જુનના રોજ આવ્યો અને તેમાં એક મહિનાની અંદર જિલ્લા રજીસ્ટારને ચૂંટણી કરાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમની અનુસંધાને આજે જિલ્લા રજિસ્ટર મોરબીએ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જિલ્લા રજિસ્ટ્રારે જાહેર કરેલા જાહેરનામા મુજબ ચૂંટણી કાર્યક્રમતા.18/06/2022 :- […]

વાંકાનેર માર્કેટયાર્ડના નવા ગોડાઉન અને ફાર્મર શેડનુ ધારાસભ્ય પીરઝાદાના હસ્તે લોકાર્પણ

વાંકાનેર માર્કેટયાર્ડમા તૈયાર થયેલ નવા ગોડાઉન અને ફાર્મર શેડનુ ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે પોતાના વકત્વયમાં ધારાસભ્ય પીરઝાદાએ વાંકાનેર માર્કેટયાર્ડની કામગીરીની પ્રશંસા કરી હતી. માર્કેટયાર્ડ ચેરમેન શકીલ પીરઝાદાએ પોતાના વકત્વયમાં માર્કેટયાર્ડની પાંચ વર્ષની કામગીરીનુ વર્ણન કર્યુ આ પ્રસંગે માર્કેટયાર્ડના વિકાસમાં ફાળો આપનાર પુર્વ ચેરમેનો ઈરફાન પીરઝાદા, આહમદભાઈ શેરસીયા, સબીરભાઈ […]

RTEના કેન્સલ થયેલ ફોર્મમાં અરજદારોને સુધારો કરવાનો મોકો આપવાની પીરઝાદાની માંગ

સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ફ્રી એડમિશન આપવાની RTE યોજના અંતર્ગત કરવામાં આવેલ અરજીઓ પૈકી, મોરબી જિલ્લામાં RTE 893 અરજીઓ નામંજૂર કરવામાં આવેલ છે. આ નામંજૂર થયેલ અરજીઓ પૈકી ઘણીબધી અરજીઓ નજીવા ટેક્નિકલ કારણોસર અને સામાન્ય માનવીય ક્ષતિઓના કારણે રદ થઈ છે. આ બાબતે અરણિટીમ્બા ગામના માથાકીયા તોહીદ ગનીભાઈ અને […]

વાંકાનેર: ખ્વાજા ગરીબ નવાઝની વિરુદ્ધ અઘટિત ટીપ્પણી કરનાર અમીશ દેવગણ વિરુદ્ધ ફરીયાદ

ભારતમાં કોમી એકતાના પ્રતિકસમા શહેનશાહ-એ-હિન્દુસ્તાન હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર આજે પણ દરરોજ દરેક ધર્મને માનનારા આસ્થા સાથે હાજરી આપે છે. અજમેરમાં ૪૦ ટકા કે તેથી વધુ શ્રદ્ધાળુઓ બિનમુસ્લિમ હોય છે. જેથી જ ખ્વાજા ગરીબ નવાજ ની દરગાહ કોમી એકતાનું સ્થળ ગણવામાં આવે છે. ખ્વાજા ગરીબ નવાજની બાબતે એક ટીવી ચેનલના પત્રકાર ભાન ભૂલીને […]