વાંકાનેર:પીપરડી પ્રાથમિક શાળામા “બાળસંસદ”માં ચૂંટણીનું આયોજન કરાયું.

વાંકાનેર તાલુકાના પીપરડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી મૂલ્યોનો બાળકમાં જાગૃતિ આવે તે અર્થે બાળ સાંસદ માટેની ચૂંટણી તા 10/7/2023 ના રોજ યોજવામાં આવી હતી જેમાં શાળાના બાલવાટિકા થી માંડીને ધોરણ 8 સુધી ના બાળકોએ જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી જેમકે પ્રીસાઈડીગ ઓફીસર માંડીને ચૂંટણી એજન્ટ, પોલીસ, ઉમેદવાર, મતદાતા તરીકે સક્રિય […]

વાંકાનેર: આજે કણકોટ,ખેરવા, પીપરડી અને મહિકામાં 1થી2 ઇંચ વરસાદ પડ્યો.

વાંકાનેર: આજે વાંકાનેર શહેરમાં બપોરે 1:00 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો જે અડધા ઇંચની આસપાસ વરસાદ પડ્યો હશે. પરંતુ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જેમાં ખાસ કરીને ખેરવા પંથકમાં વધુ વરસાદ હોવાની માહિતી મળી છે. મળેલી માહિતી મુજબ આજે બપોરના બે વાગ્યાની આસપાસ ખીજડીયા કણકોટ ખેરવા પીપરડી અને મહીકામાં વરસાદ શરૂ થયો હતો એ આશરે દોડથી […]

પીપરડી ગામમાં દીપડો દેખાયો વાછરડાનું મારણ કરે ત્યાં માલિક જાગી ગયા…

વાંકાનેર તાલુકાનું છેવાડાનું અને મચ્છુ ડેમના કાંઠે આવેલ નાનકડા એવા પીપરડી ગામમાં દીપડો આવી ચડ્યો હતો. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપરડી ગામે આજે વહેલી સવારના બે વાગ્યાની આસપાસ પીપરડી ગામ ના રાજેશ સામંતભાઈના વાળામાં દીપડો ઘુસી ગયો હતો અને એક નાના વાછરડા ઉપર હુમલો કર્યો હતો તેવામાં વાછરડા માલિક જાગી જતા હાકલા પડકારા કરતા […]

વાંકાનેર: ખેરવા-પીપરડી વચ્ચે અકસ્માત

વાંકાનેર: આજે સવારે કુવાડવા રોડ ઉપર ખેરવા-પીપરડી વચ્ચે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. ખેરવા-પીપરડી વચ્ચે બે કાર વચ્ચે થયેલ અકસ્માતમા એક કાર પલટી ગઈ હતી. આ અકસ્માત થતા અજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને બહાર કાઢીને ઇજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. […]

વાંકાનેર: પીપરડીમાં જોરદાર પવન સાથે પોણો ઇંચ વરસાદ ખાબક્યો

વાંકાનેર: આજે સાંજે વાંકાનેર તાલુકાના પીપરડી ગામે જોરદાર પવન સાથે પોણા થી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આજે સાંજના વરસાદી વાતાવરણ વગર અચાનક જોરદાર પવન ફૂંકાયો હતો અને પીપરડી અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદ સાથે ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો પડી ગયા હતા તો કેટલાક વૃક્ષોની ડાળીઓ ભાંગી ગઈ હતી. આ વરસાદ […]

વાંકાનેર: પીપરડી પાસે દેવ ઇન્ડસ્ટ્રીઝ થયેલા બ્લાસ્ટમાં 5 માણસો બહાર કાઢયા, 15-20 માણસો હજુ ફસાયા છે.

વાંકાનેર: પીપરડીના બોર્ડ પાસે દેવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલ મોટા બ્લાસ્ટમાં મજૂરોને ભારે ઈજા થયાના સમાચાર મળી રહ્યા છે. આ બ્લાસ્ટના કારણે આજુબાજુના ગામોમાં ભૂકંપના આંચકા જેવો અહેસાસ થયો હતો અને બ્લાસ્ટ સાથે જ લાઈટ જતી રહી હતી. મળેલી માહિતી મુજબ દેવ ઈન્ડસ્ટ્રીઝમાં એક બોઇલર ફાટ્યું હતું તેમાં રહેલું કેમિકલ એક કિલોમીટર સુધી ઉડયુ હતું બાજુમાં આવેલું […]

વાંકાનેર: ખેરવા-પીપરડી વિસ્તારમાં ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો? જાણવા વાંચો.

બિગ બ્રેકીંગ… વાંકાનેર તાલુકાના ખેરવા પીપરડી, મચ્છુ 1 ડેમ સાઈટ ઉપર અત્યારે સાંજે 8:15 વાગ્યે જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા અને પીપરડી ગામે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને જેવો ભૂકંપનો આંચકો શરૂ થયો એ દરમિયાન લાઈટ જતી રહી હતી. આ સમાચાર કપ્તાન પાસે પહોંચતા કપ્તાનની ટીમે તપાસ […]