B.A.માં 2 અને M.A.માં 3 ગોલ્ડ મેડલ મેળવનારી મારી પી.એચ.ડી.ની વિદ્યાર્થીની સાજમીન… મારું ગૌરવ,મારું સ્વાભિમાન. -ડો.સુનીલ જાદવ

વાંકાનેર: 8મી માર્ચ એટલે મહિલા દિવસ આ મહિલા દિવસ નિમિત્તે ડૉ. સુનીલ જાદવે પોતાના fb વોલ પર એક સરસ મજાની

Read more

રાજકોટ:એમ.જે.કુંડલિયા કોલેજના પ્રોફેસરે કર્યું Ph.Dની વિદ્યાર્થિનીનું યૌનશોષણ.

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક ગાઈડનું નામ યૌનશોષણના પ્રકરણમાં સામે આવ્યું છે. એમ.જે. કુંડલિયા કોલેજના પ્રોફેસર પાસે પીએચડી કરતી એક

Read more

વાંકાનેરના કૃષિ તજજ્ઞ ગની પટેલ પી.એચ.ડી. થયા

“રાજકોટ જિલ્લાના ગ્રામિણ વિસ્તારની સજીવ અને રસાયણ આધારિત ખેતી પધ્ધતિઓનો અભ્યાસ” પરનો ગની પટેલે લખેલ મહાશોધ નિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય

Read more

વાંકાનેરના વતની અને પ્રાઇમરી ટીચર રચનાબેન મોરારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી Ph.D.ની ડીગ્રી મેળવી

વાંકાનેર તાલુકાનાા વતની અને હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં મોરાર રચનાબેન હીરાભાઈ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી

Read more

Ph.D.ની પ્રવેશ પરીક્ષા એક જ દિવસમાં ત્રણ સત્રમાં લઈને પૂરી કરાશે

કોરોનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીધેલ નિર્ણય પીએચ.ડી પ્રવેશ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. તે મુજબ

Read more

વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી ક૨ના૨ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રોફેસર ઝાલા સસ્પેન્ડ

૨ાજકોટ: એ ગ્રેડની સૌ૨ાષ્ટ્ર યુનિ.ના વધુ એક પ્રોફેસ૨ ડો. હ૨ેશ ઝાલા દ્વા૨ા પીએચ.ડી. પ્રવેશના મુદે વિદ્યાર્થીની પાસે બિભત્સ માંગણી ક૨વામાં

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થીને Ph.D. પૂર્ણ કરાવવાની અને પ્રોફેસર બનાવવાની લાલચ આપીને શારીરીક સંબંધ બાંધવાની માંગ કરી..!!

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી

Read more