વાંકાનેર: પેડક સોસાયટીમાંથી ડોક્ટરની ઇકો કાર ચોરાઈ

વાંકાનેર : વાંકાનેર શહેરની પેડક સોસાયટીમાંથી ગત તા.26 જુલાઈના રોજ ફરિયાદી ડોકટર મનસુખભાઇ પોપટભાઈ બોચિયા ઉ.50ની માલિકીની રૂપિયા 3 લાખની કિંમતની જીજે – 36 – એલ – 1975 નંબરની ઇકો કાર કોઈ અજાણ્યો તસ્કર ડુપ્લીકેટ ચાવી વડે ચાલુ કરી ચોરી કરી નાસી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ […]

વાંકાનેર: પેડકમાં દુકાને બેઠેલા વેપારીને શ્વાસ ચડતા બેભાન થઈ ગયા બાદ મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં આવેલ દિગ્વિજયનગરમાં રહેતા અને દુકાન ધરાવતા વેપારી બહાદુરખાન બુરાનખાન પઠાણ ઉ.79 ગઈકાલે પોતાની દુકાને બેઠા હતા ત્યારે અચાનક શ્વાસ ચડી જતા બેભાન બની ગયા હતા. બાદમાં તેઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ […]

વાંકાનેર: વિનામૂલ્યે મેગા આઇ કેમ્પ, ફીઝીયોથેરાપી હોલ તથા શાળાનું ઉદ્‌ઘાટન કરાયુ…

વાંકાનેર: દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ, વાંકાનેર ખાતે મેગા આઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેગા આઇ કેમ્પમાં ૧૬ વર્ષ સુધીના બાળકોની આંખના રોગોનું વિનામૂલ્યે નિદાન તથા સારવાર આ સાથે નાના-મોટાં કોઇપણ દર્દીઓ કે જેમની ત્રાંસી આંખ છે તેમનું નિદાન, સારવાર તથા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવનાર છે. દર્દીઓને તથા તેમની […]

વાંકાનેર: પેડકમાં જુગાર રમતા છ ઝડપાયા

વાંકાનેર શહેરમા આવેલ પેડક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા યોગેન્દ્રસિંહ ઈન્દ્રજીતસિંહ ગોહીલ, રાજેશભાઈ કરશનભાઈ બાબરીયા, મોહમદભાઈ વલીમહમદભાઈ કુરેશી, રાજેન્દ્રસિંહ હરભમજી ઝાલા ભગવાનજીભાઈ નારણભાઈ જાદવ અને અસરફભાઈ કાસમભાઈ સર્વદીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે રોકડા રૂપિયા 12,400 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

રાજકોટ:ફઇએ ઠબકો આપ્યો તો ભત્રીજાએ છરી મારી દીધી !!

રાજકોટ : પેડક રોડ પર પૌત્રને મોડી રાત સુધી ઘર બહાર બેસવાની ના પાડતા મહિલા સફાઈ કામદાર પર ઉશ્કેરાયેલા તેના ભત્રીજાએ છરીથી હુમલો કરતા સારવારમાં ખસેડવા પડ્યા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે ફરિયાદી ઈન્દુબેન બાબુભાઈ પરમાર (ઉ.વ.56) (રહે.વાલ્મીકી આવાસ યોજના કવાર્ટસ નં .12,પેડક રોડ) એ જણાવ્યું હતું કે, […]

વાંકાનેર: પેડકમાં ‘તને મારી નાખવો છે’ કહી વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરની પેડક સોસાયટી નજીક ગાળો બોલવા મુદે માથાકુટ થઇ હતી જેમાં ત્રણ શખ્સોએ મળીને વૃદ્ધને માર માર્યો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષીય ફરિયાદી જેરામભાઇ જીવાભાઇ વોરાએ તેમની જ સોસાયટીમાં રહેતા આરોપી રમેશભાઇ હરીભાઇ વોરા અને તેના પુત્રો કિશોરભાઇ રમેશભાઇ વોરા અને ભરતભાઇ રમેશભાઇ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી […]

વાંકાનેર: પેડકમાંથી 97 અને પંચશિલ સોસાયટીમાં 12 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેડક વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની જુદી – જુદી બ્રાન્ડની 97 બોટલ સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં નાગાબાવા મંદિર સામે રહેણાંક મકાનમાં સીટી પોલીસે દરોડો પાડી આરોપી કમલેશ જાનકીદાસ દુધરેજીયા નામના યુવાનના કબ્જામાંથી મેકડોવેલ નંબર […]

વાંકાનેર: જડેશ્વર રોડ પર પેડક પાસે CNG રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકને ગંભીર ઇજા

વાંકાનેર: આજે સવારે જડેશ્વર રોડ પર પેડક પાસે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થયું હતું જેમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થઈ છે. મળેલી માહિતી મુજબ જડેશ્વર રોડ પર પેડક પાસે સીએનજી રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક નાલા પરથી નીચે વોકળામાં જય પડયો હતો જ્યારે સીએનજી રીક્ષા નાલા પર લટકી પડી હતી. […]

વાંકાનેર શહેરમાં દીપડો દેખ્યો! પાંજરૂ મુકાયું…

પેડકમાં એક નહીં પણ બર દીપડા દેખાતા વનવિભાગ આવ્યું હરકતમાં… વાંકાનેર : વાંકાનેર ગ્રામ્ય પંથકમાં દીપડો અવાર નવાર દેખાય રહ્યા છે ત્યારે ગઈકાલે વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં એક સાથે બે દીપડાએ દેખા દેતા વનવિભાગ હરકતમાં આવ્યો છે અને દીપડાને પક્કડવા માટે પાંજરૂ પણ ગોઠવવામાં આવ્યું છે. જો કે ચાલાક દીપડા મારણ મુકેલા પાંજરા સુધી ન […]

મહિલાને ધમકી: મારી સાથે લગ્ન કરી લે નહીંતર…

છોકરીને બદનામ કરવાની અને છોકરાને મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેરમાં રહેતી મહિલાને એક શખ્સે લગ્ન કરવાનું દબાણ કરી તેના દીકરા દીકરીઓને સમાજમાં ખોટી રીતે બદનામ કરવાની તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે મહિલાની ફરિયાદ પરથી આ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ […]