હડમતિયામા કોરોના કાળમાં મૃત્યું પામનાર દિવંગત આત્માઓના મોક્ષાર્થે પંચકુડી મહાયજ્ઞનું આયોજન

વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ મોરબી દ્વારા હડમતિયા મુક્તિધામમાં દિવંગતોના મોક્ષાર્થે યજ્ઞનું આયોજન આ યજ્ઞની શરુઆત મોરબી જીલ્લાના ટંકારાના હડમતિયા ગામથી

Read more