સસ્પેન્ડ PI પાદરિયા હીરોસ્ટાઈલથી પોલીસમાં હાજર થયા

તુંરંત જામીન ઉપર છુટકારો, ટેકેદારોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. સરદારધામના ઉપપ્રમુખ પર કથિત હુમલામાં ખૂનની કોશિશની કલમો હટાવાઈ રાજકોટમાં ચર્ચાસ્પદ

Read more