Padadhari

સૌરાષ્ટ્ર

પ્રેમિકાની લાશ ટ્રોલી બેગમાં નાખી સળગાવી હતી, આરોપી ઝડપાયો

પડધરી પાસેથી મહિલાની સળગેલી લાશનો ભેદ ઉકેલાયો : પ્રેમિકાએ હોટલમાં મેનેજર પ્રેમીને બે તમાચા ઝીંક્યા હતા, જે સહન નહીં થતા

Read More
સૌરાષ્ટ્ર

તરઘડી પાસે ટ્રેકટર અને કાર વચ્ચેના ભયંકર અકસ્માતમાં 4ના મોત

રાજકોટ નજીક પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક ઉમિયા ચાના કારખાના પાસે રાજકોટ-જામનગર હાઇવે પર આજે વહેલી સવારે ટ્રેકટર અને કાર

Read More
સૌરાષ્ટ્ર

પડધરી: રામપરમાં સોલાર પેનલ ફાટતા બે વિદ્યાર્થી દાઝ્યા, એકનું સારવાર દરમિયાન મોત

રાજકોટ નજીક મોટા રામપર ગામમાં આવેલ શ્રી જ્ઞાન વિદ્યાલય ગુરૂકુળની હોસ્ટેલમાં સોલારનો પાઈપ ફાટતાં રાજકોટના રેલનગરમાં રહેતા અને ધો.8ના વિદ્યાર્થી

Read More
સૌરાષ્ટ્ર

પડધરી: નવજાત બાળકીને અવાવરુ જગ્યાએ ફેંકનાર સગીરા અને તેના માતા-પિતાની ધરપકડ

સગીર પુત્રી કુંવારી માતા બનતા માતા પિતા નવજાત બાળકીને અવાવરુ જગ્યાએ ફેંકી ગયા હતા : સમાજમાં બદનામ થવાના ડરથી બાળકીને

Read More
સૌરાષ્ટ્ર

પડધરીમાંથી ગુમ થયેલી 8 વર્ષની બાળકી દહીંસરકાથી મળી આવી

બાળકીને એક શખ્સ મોટી કરી વહેંચી નાણા મેળવવા ઉઠાવી ગયો’તો : આરોપીની પુછપરછ કરાશે : પરિવારના સભ્યોની સંડોવણી છે કેમ?

Read More
સૌરાષ્ટ્ર

પડધરીમાં 12 વર્ષની ભાણેજ પર મામાનું દુષ્કર્મ

પડધરીમાં આજરોજ અતીધૃણાદસ્પદ બનાવ સામે આવ્યો છે. જેમાં 12 વર્ષની ભાણેજ પર તેના ધર્મના મામાએ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ પોલીસ

Read More
સૌરાષ્ટ્ર

મગફળી કાંડ: સ૨કા૨ી અધિકા૨ીઓને બચાવાતા હોવાનો લલિત કગથ૨ાનો આક્ષેપ

૨ાજકોટ જિલ્લાના પડધ૨ી યાર્ડમાં ટેકાના ભાવે ચાલતી મગફળી ખ૨ીદીમાં મેટાડો૨ ચાલક પાસેથી મગફળી ખ૨ીદી માટે સેમ્પલ પાસ ક૨ી દેવા લાંચનું

Read More
સૌરાષ્ટ્ર

૨ાજકોટ: પડધરીના હડમતીયામાં ફાયરીંગ, મહિલા સહિત બેને ઈજા

૨ાજકોટ: પડધ૨ીના હડમતીયા ગામે નિવૃત ફૌજીએ ફાય૨ીંગ ક૨તા ગ૨ાસીયા પિ૨ણીતા અને તેના કૌટુંબિક દિયરને ઈજા પહોંચતા બંનેને સા૨વા૨ માટે ૨ાજકોટની

Read More
સૌરાષ્ટ્ર

કારડીયા રાજપુત સમાજે પડધરીના PSI વાઢિયા સામે કડક પગલા લેવા આવેદન આપ્યુ

રાજકોટ: કારડીયા રાજપુત સમાજ દ્વારા સતાના મદમાં આવેલા પડધરીના પોલીસ અધિકારી પી.એસ.આઈ વાઢિયા સામે કડક પગલા લેવા માટે રાજકોટ કલેકટરને

Read More