વાંકાનેર: મકાન બનાવવા માટે રૂપિયાની લાલચ આપી મહિલા પાસેથી રૂપિયા પડાવ્યા
વાંકાનેરમાં મહિલાને મકાન બનાવવા માટે 16 લાખ રૂપિયાની લાલચ આપી આરોપીએ મહિલા પાસેથી ઓનલાઇન રૂપિયા પડાવી છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાઈ છે. આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર નવાપરા આર્શીવાદ પેટ્રોલપંપ પાસે રહેતા નજમાબેન નાશીરભાઈ શાહમદાર એ આરોપી ફેસબુક આઈડી એકાઉન્ટ Harsha sai પ્રોફાઈલ લીંક વાળા અજાણ્યો ઈસમ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે […]
