વાંકાનેર: ભીમગુડાની મહિલાને રસ્તામાં 108માં નોર્મલ ડિલિવરી કરાવી…
વાંકાનેર: ભીમગુડા ગામનો 10:12 મિનિટ રાત્રે 108ને કોલ આવ્યો અને 108 મકનસરથી ડિલિવરીનો કેશને લેવા રવાના થયા, રસ્તામાં તેમને કોલ કરીને આશ્વાસન અને સમજણ આપતા રહ્યા. ભીમગુડાના આ મહિલા પેશન્ટ ગંગાબેન રમેશભાઈ ભરવાડ (ઉ.વ.26)ને108માં લઈને વાંકાનેર સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા, ઢુવા આવતા માતાને ડિલિવરીનો દુખાવો ઉપડતા 108ને રસ્તામાં ઊભી રાખી. તપાસ કરતા કૉમ્પ્લીકેશન […]
