આવતી કાલે રાજ્યભરના 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર10 લાખ 45 હજાર ઉમેદવારો બિન સચિવાલયની પરીક્ષા આપશે.

ST વિભાગ 1 હજાર એકસ્ટ્રા બસો દોડવાશે. રાજ્યભરમાં આવતી કાલે  બિન સચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાનાર છે. જેના

Read more