શિક્ષણ બોર્ડમાં સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાતા ડૉ. નિદત બારોટ
રાજકોટ : ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર મા.શિક્ષણનું નિયમન કરતું બોર્ડ એટલે ગુજરાત મા.શિક્ષક બોર્ડ. આ બોર્ડમાં જુદા-જુદા સંવર્ગમાંથી નવ સભ્યોની ચૂંટણી થાય છે. સંચાલક મંડળ, મા.શાળાના આચાર્યો, શિક્ષકો, બુનિયાદી શાળાના શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલી મંડળ ઉપરાંત બી.એડ. કોલેજોના આચાર્યો પૈકી પ્રતિનિધિઓ ચૂંટાય છે. મા.શિક્ષણ બોર્ડ, રાજ્યમાં નવી શાળા શરુ કરવાની, દસમા અને બારમાં ધોરણની પરીક્ષા […]
