મેસરિયા PHCના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહિકા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો…

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મહીકા ખાતે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્ક્રમમાં મહિકા અને આજુબાજુના ગામના 117 જેટલા લાભાર્થીઓને આ નિદાન કેમ્પનું સેવાઓનો લાભ આપવામાં આવ્યો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં મહિલાઓને લડતી સેવા માટે ગાયનેક OPD, જનરલ […]

વાંકાનેર: રવિવારે બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ-રાજકોટના સહયોગથી ફ્રી નિદાન-સારવાર કેમ્પ

વાંકાનેર: રવિવારે રીલીફ હોસ્પિટલમાં બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ-રાજકોટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે. આ નિદાન કેમ્પમાં જાણીતા ડોકટરો સેવા આપશે… આ કેમ્પમાં નીચે મુજબના દર્દીઓનું ફ્રી નિદાન કરી સારવાર આપવામાં આવશે. ચામડીના રોગો:- ડૉ. જયેશ સનારીયા (M.B. D.V,D,) મોરબીના નામાંકિત ચામડીના રોગોના નિષ્ણાંત ડો. દ્વારા ચામડીના તમામ રોગોનું નિદાન-સારવાર. આયુર્વેદિક સારવારઃ- ડૉ. કેતન […]

ટંકારા પટેલ સમાજ એશોએશિયન દ્વારા રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

ગુરૂકુલ (આર્ય સમાજ) ખાતે આવતીકાલે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન By જયેશ ભટાસણા – ટંકારાટંકારામાં દયાનંદ ચોક પાસે આવેલ મહર્ષિ દયાનંદ ગુરુકુળ (આર્ય સમાજ) ખાતે નક્ષત્ર મલ્ટીસ્પેશીયાલિટી હોસ્પીટલ મોરબી અને પટેલ સમાજ એસોશીયેશન ટંકારા દ્વારા તા. 17ને રવિવારે સવારે 9-30થી બપોરે 12-30 કલાક સુધી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં ડૉ. મહેન્દ્ર ફેફર, ડૉ. બિરેન […]

ટંકારા: ગેબનશાહ પીરની દરગાહ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

By Jayesh Bhatasana Tankara. ટંકારા : ટંકારા સિતરામાની ધાર નજીક આવેલા ગેબનશાહ પીરની જગ્યાએ આજરોજ ડો.રમીઝ અમરેલીયા અને ડો.વિમલ પાટડીયા હસ્તે (શીરાઝી) હબીબમીંયા જીલાનીમીંયા સૈયદ કાદરીની દેખરેખ હેઠળ મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમા 20 જેટલા લોકોનુ ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને ગાદી નસીહત ગેબનશાહ પીર જગ્યાએ દવા, દુવા અને દાવતનો […]